STORYMIRROR

Pooja Patel

Inspirational

4  

Pooja Patel

Inspirational

રહસ્યમયી

રહસ્યમયી

1 min
384

મનમાં રાખે

આજનાં સમયમાં

બધાં રહસ્યો !


બીજાની સાથે

કરે છેતરપિંડી

વિના શરમ !


માણસ બન્યો

માણસાઇ ભૂલીને

રહસ્યમયી !


થયું અઘરું

લોકો ઉપર આજે

દયા કરવું !


નથી કરાતો,

નથી કરી શકાતો

વિશ્વાસ આજે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational