રહેનારા ફોલોઅર થઈ બેઠા
રહેનારા ફોલોઅર થઈ બેઠા
1 min
53
માટીનાં રમકડાં લઈને રમતા ...
ડાળે ડાળે ને પાંદડે પાંદડે લટકતા...
સાવ નિ:સ્વાર્થ એકબીજાને સાથ આપતાં.....
સુખે સુખ ને દુ:ખમાં સાથ આપતાં.....
લાઈક ને અનલાઈકમાં અટવાઈ ગયા....
સેલ્ફીની ચક્કરમાં ચહેરા ખોઈ બેઠા ...
નજર ક્યાં સુધી આપણાં જ સુધી.....
હાથ તાળી...ને બદલે થાળી લઈ બેઠા..
મળે નહીં હવે સાથ દેનારા દોસ્ત......
સાથે રહેનારા ફોલોઅર થઈ બેઠા.