Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj J. Patel

Classics Drama Fantasy

3  

Manoj J. Patel

Classics Drama Fantasy

રે જિંદગી! તારો આભાર

રે જિંદગી! તારો આભાર

1 min
7.2K



રે જિંદગી! તારો ખુબ ખુબ આભાર,

કષ્ટો વચ્ચેય સાથ મારો નિભાવી જાણ્યો.


નિર્બળતા સઘળી તો મારામાં હતી,

દોષ સઘળો તારો કાઢતો રહ્યો.

રે જિંદગી! તારો ખુબ ખુબ આભાર,

કષ્ટો વચ્ચેય સાથ મારો નિભાવી જાણ્યો.


નિષ્ફળતા સઘળી તો મારા થકી હતી,

વાંક સઘળો તારો કાઢતો રહ્યો.

રે જિંદગી! તારો ખુબ ખુબ આભાર,

કષ્ટો વચ્ચેય સાથ મારો નિભાવી જાણ્યો.


રે જિંદગી! તારો ખુબ ખુબ આભાર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics