રડી આંખલડી
રડી આંખલડી
સદા સુહાગણના દીધા આશિષ ત્યારે રડી આંખલડી
પલપલ ભીંજવી પ્રિતડી રંગમાં ત્યારે રડી આંખલડી
શરદપૂનમની રાતડીએ ઉર્મિ-ઉજાણી રડી આંખલડી
પાંપણને પલકોમાં હીંચીને પૂરાઈને રડી આંખલડી