STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy

4  

'Sagar' Ramolia

Tragedy

રાવણને મારો

રાવણને મારો

1 min
566

મનમાં બેઠેલા રાવણને મારો,

ખૂબ જ છકેલા રાવણને મારો,

 

ભ્રષ્ટાચાર નામે ભોરીંગ છે ઊભો,

નીતિથી વંઠેલા રાવણને મારો,

 

મનના ગુલામો હાંવ કરો હવે,

મતિભ્રષ્ટ થયેલા રાવણને મારો,

 

ક્યું ક્ષેત્ર છે બાકી હવે લૂંટવામાં,

હદને ભૂલેલા રાવણને મારો,

 

‘સાગર’ જુવોને વળ્યો આંક આડો,

તોફાને ચડેલા રાવણને મારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy