રાવણ
રાવણ
લંકા ના રાવણ
કરતાં વધુ
ભયંકર છે,
શંકાનો રાવણ!-
જે હરણ
કરી જાય છે,
સમજણની
સીતા નું...!
લંકા ના રાવણ
કરતાં વધુ
ભયંકર છે,
શંકાનો રાવણ!-
જે હરણ
કરી જાય છે,
સમજણની
સીતા નું...!