રાષ્ટ્રધ્વજને સલામ
રાષ્ટ્રધ્વજને સલામ
સ્વતંત્રતાની સબળ સમજ ને
સલામ!
બજાવાતી રાષ્ટ્રીય ફરજ ને
સલામ!
જેણે લહેરાતો
રાખ્યો છે,
એ જાંબાઝ સૈનિકો
અને,
એ ફરકતાં ઉન્નત
રાષ્ટ્રધ્વજને
સલામ!
સ્વતંત્રતાની સબળ સમજ ને
સલામ!
બજાવાતી રાષ્ટ્રીય ફરજ ને
સલામ!
જેણે લહેરાતો
રાખ્યો છે,
એ જાંબાઝ સૈનિકો
અને,
એ ફરકતાં ઉન્નત
રાષ્ટ્રધ્વજને
સલામ!