STORYMIRROR

Meenaxi Parmar

Inspirational

4  

Meenaxi Parmar

Inspirational

રાખ ઊંચા વિચાર

રાખ ઊંચા વિચાર

1 min
242

મુશ્કેલીને માળવે મૂકી સામનો કર,

રાખ તારું લક્ષ્ય નજર સમક્ષ.

   

સફળતાની ચરમસીમા સુધી પ્રયત્ન કર,

કર્મ કરી બનાવ તારી આજને સફળ.


જીવનદૃષ્ટિકોણ રાખ સકારાત્મક,

ઉચ્ચ વિચારોથી કર લક્ષ્ય સિદ્ધ.


સમયને સાધન બનાવી પ્રયત્ન કર,

મળશે તારી સાધના કેરું ફળ.


ભૂલીશ નહીં તું એ વાત સદા,

જગતને જરૂર છે પ્રેમતણાં વર્તન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational