STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

2  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

રાઝ

રાઝ

1 min
87

હૈયાની તિજોરી તું કદી ખોલજે,

રાઝ હૈયાના તું કદી બોલજે,


પ્રેમને હૈયાનાં ત્રાજવે તું તોલજે,

પ્રેમની ધૂન પર, ખુશીથી ડોલજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance