STORYMIRROR

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

રાહ

રાહ

1 min
173

દિલ તારું જ નામ રટ્યા કરે છે....

આંખો તારી જ રાહ જોયા કરે છે....

સાંસો બસ તારી જ ઇન્તજાર પર અટકી છે....


કોણ સમજાવે અમને કે....

આવવું જ હોત અમને તો ક્યારના આવી ગયા હોત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance