Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sonu sonanu

Romance

3  

sonu sonanu

Romance

રાધા ને કા'ન

રાધા ને કા'ન

1 min
149


અતરંગી રંગત,

તારા સોબતની સંગત,


હૈયાની પતરાળ,

ને પ્રેમ કેરી પંગત,


ભવની ભાંગજળ,

ને જન્મોનું દંગલ,


જીવનનો શું ભરોસો,

આ મળ્યાંની મસક્ક્ત,


તાકી શ્યામ વાટે,

આ રાધાની કંગન,


બસ ઝંખે આ તનમન,

કા'નાની બાહોમાં ઠંડક.


Rate this content
Log in

Similar gujarati poem from Romance