Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pooja Patel

Romance Fantasy

1  

Pooja Patel

Romance Fantasy

રાધા કૃષ્ણ

રાધા કૃષ્ણ

1 min
107


કાનો પૂછે છે રાધા ને....

મારી માટે મોર્ડન કવિતા લખો જી...

રાધા કહે છે.... તમે.... શક્તિ રાખજો.....

કવિતા સમજવાની...

જલન થાય છે મને... મીરાં ને રુક્મિણીની....

કારણ કે;


ક્યારેક તમે આતંકવાદી

ક્યારેક તમે..... લોહી પીનારા....

કસમ ખાઈને કહું છું તમારી કે....

તમે બિલકુલ નથી બિચારા....

મારાં જ છો તમે.... હંમેશા માટે....

થઈ ઈ ઉખાડી લ્યો

તોય તમે.... રહેશો જ મારા.


Rate this content
Log in