STORYMIRROR

Ritvi Buch

Inspirational Romance Classics

4.8  

Ritvi Buch

Inspirational Romance Classics

રાધા અને મીરાંનો સંવાદ

રાધા અને મીરાંનો સંવાદ

1 min
14.3K


તમારા અને મારામાં શું ફરક? બોલ્યા મીરાં રાધાને,

તમે કૃષ્ણને પૂજ્યા અને મેં કાન્હાને, 

તમે કૃષ્ણને આરાધ્ય રીતે પૂજ્યા અને મેં મિત્ર રીતે, 

તમે કૃષ્ણ ને ન કોઈ આશાએ પૂજ્યા અને હું કાન્હાની વાપસીની આશા સાથે જીવતી રહી,

તમે કૃષ્ણને આત્મિક રીતે જોયા છે અને મેં વાસ્તવિકતામાં જોયા છે,

તમે કૃષ્ણને પામ્યા ભક્તિથી અને મેં કાન્હાને પામ્યા પ્રેમથી, 

કૃષ્ણ ને તમે દ્વારકાધીશ રીતે પૂજ્યા અને મેં કાન્હાને ગોવળિયા રીતે પામ્યા છે,

અંતર ખાલી આપણે રહેવાની સદિયોનો છે, 

કારણ પ્રેમ તમે એ કર્યો અને મેં પણ કર્યો..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational