પૂર
પૂર
પૂર આવ્યું પૂર આવ્યું ગામની અંદર પૂર આવ્યું
વરસાદની આ મજાની મૌસમમાં ગામની અંદર પૂર આવ્યું
વરસાદ આવ્યો રીમ ઝીમ વધવા લાગ્યો વરસાદ
શાંત હતું વાતાવરણ અચાનક વધ્યું વાદળનું જોર
વરસાદ પડ્યો ધોધમાર આવ્યું નદીમાં પાણી
પાણી આવતા નદી છલકાણી ગામમાં આવ્યું પૂર
નદીનું પાણી ગામમાં આવ્યું ને થયું ઘણું નુકશાન
ઢોર ઢાખર ડૂબવા લાગ્યા એવું આવ્યું પૂર
ઘર વપરાશની વસ્તુ લાગી અહી ત્યાં ડૂબવા
માણસ ભાગે આજુ બાજુ પૂરે વિનાશ સર્જ્યો
