Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational

4  

Purvi Patel

Inspirational

પુસ્તકાલયનાં પુસ્તકો

પુસ્તકાલયનાં પુસ્તકો

1 min
325


પુસ્તકાલયનાં પુસ્તકો જાણે સાગરનાં મોતી,

એક પકડું ત્યાં તો બીજું લે મન મોહી,


હાથમાં લઈને પુસ્તક હરખાઈ હું મનથી,

કાગળ પરનાં શબ્દો,જાણે મોતી બન્યાં માળા


પુસ્તકમાંથી જાણે ચમક અનેરી આવી,

વાંચી શબ્દ એક-એક તૃપ્તિ થઈ અનેરી.

પુસ્તકાલયનાં પુસ્તકો જાણે બાગમાંના ફૂલો,

એક પકડું ત્યાં તો બીજું લે મન મોહી,


હાથમાં લઈને પુસ્તક હરખાઈ હું મનથી

કાગળ પરનાં શબ્દો જાણે ફૂલ બન્યાં વેણી


પુસ્તકમાંથી જાણે મહેક અનેરી આવી,

વાંચી શબ્દ એક-એક આવી ખુશ્બુ અનેરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational