STORYMIRROR

Kinjal Pandya

Romance Others

3  

Kinjal Pandya

Romance Others

પરવાનગી

પરવાનગી

1 min
241

આપ મને પરવાનગી એકવાર,

તારામાં ભળી જવાની, 

ન કર હવે તું આનાકાની,

આ જીંદગી એમ જ જવાની,


હાથ ફેલાવી ઊભી છું,

ભૂલી હું ભાન તારી ચાહતમાં,

આવ હવે તું જલદી,

મારી જવાની એમ જ જવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance