STORYMIRROR

Khvab Ji

Action

2  

Khvab Ji

Action

પ્રતિભાનો ધારક

પ્રતિભાનો ધારક

1 min
14.2K


રે! મારી ચોતરફ

દરિયો જ દરિયો

છે....!

--એવો ભ્રમ

સેપવનાર બંદરની

દશા ટાપુ જેવી

થઈ જાય છે..!

અને-- હુ તો

જમીન છું !

-- એમ માનતો

ટાપુ બંદરીય પ્રતિભાનો ધારક

છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Action