STORYMIRROR

Prachi Joshi

Action Inspirational

3  

Prachi Joshi

Action Inspirational

કારણ વગર ક્યાં થાય...

કારણ વગર ક્યાં થાય...

1 min
229

કહ્યાં વગર કોણ જાણે છે

કામ,

અને સહ્યા વગર કોણ જાણે છે

દુઃખ,


રહ્યા વગર કોણ માણે છે 

ઘરમાં,

અને વહ્યા વગર કોણ માણે છે

નદી,


જાગ્યા વગર કોણ ત્યાગે છે

નિંદ્રા,

ઈચ્છા વગર કોણ ત્યાગે છે

તૃષ્ણા,


કોઈ કારણ વગર કંઈ ક્યાં થાય છે જગતમાં

કોઈ કારણ છતાં ક્યાં કંઈ રોકાય છે જીવનમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action