Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prachi Joshi

Inspirational

3.0  

Prachi Joshi

Inspirational

મુક્તિ એ તરફ

મુક્તિ એ તરફ

1 min
323


પળ, ક્ષણ બધાય છે ક્ષણભંગુર.

જો ના હોય મુક્તિ એ તરફ...


માણસ આવે છે ચપેટામાં સ્થિતિ અને હાલતો ના તો પણ વળી બધું છે અહીંનું અહીં

જો ના હોય મુક્તિ એ તરફ...


કોઈ કહે છે મને જીવ વહાલો છે વળી કોઈ કહે મારા બધા મને વ્હાલા છે, પણ આ ભાવ શું કામનો 

જો ના હોય મુક્તિ એ તરફ...


ભવ ભવ ભટક્યા કરીએ છે બંધનોમાં જકડાઈ ને

પ્રેમ અને પ્રયાસ અનુરાગ અને રાગના જાપ અને તપ કર્યા કરીએ છે પણ શું કામનું

જો ના હોય મુક્તિ એ તરફ...


ભક્તિ, યોગ, કર્મ અને જ્ઞાનના ચોપડા વાંચ્યા કરીએ છે પણ શું ઉતાર્યું ને શું સમજ્યા પૂરે પૂરું

સમજ્યા વગર શું કામનું જો ના હોય મુક્તિં એ તરફ...


ખાલીખમ આવ્યા ને ખાલીખમ જવાના સંઘરી રાખ્યું આટલું એ પણ શું કામનું 

જો ના હોય મુક્તિ એ તરફ...


એક ઉદાહરણ આપું હું સૌ ને

જેમ પાણી બધામાં ભળી જાય છે જે રંગ નાંખી રંગાઈ જાય છે પણ તોય એ છે મુક્ત બંધનોથી

તો શીખાય પાણીથી જો હોય મુક્તિ એ તરફ...


રહો મુક્ત બંધનોથી જીવો જીવન વૈરાગ ના રંગે

તો જો હોય મુક્તિ એ તરફ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational