Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prachi Joshi

Inspirational

3  

Prachi Joshi

Inspirational

હજાર હાથવાળો

હજાર હાથવાળો

1 min
198


હજાર હાથવાળો એક જ છે,

બે હાથવાળા કેટલાય છે,


લીધા વગર આપવાવાળો એક જ છે,

મનનું ગમતું માંગવાવાળા અનેક છે,


ભલે એ આપણી કસોટી લીધા કરે,

કારણકે પરિક્ષા પાસ કરાવનાર પણ એ જ છે,

ભલા અને ભોળાનો નાથ એ જ છે,

દુષ્ટોની દુર્બુદ્ધિ ને સદબુદ્ધિમાં બદલનાર પણ એ જ છે,


ફેરા સફળ કરાવનાર પણ એ જ છે.


Rate this content
Log in