STORYMIRROR

Kaushik Dave

Romance Tragedy Action

3  

Kaushik Dave

Romance Tragedy Action

સાગરમાં સમાઈ

સાગરમાં સમાઈ

1 min
239

રાત્રિના અંધકારમાં,

વિચારોનાં વમળમાં,

ખોવાઈ ગયેલ છે,


એ યાદોને સ્મરણ કરીને,

રાત પસાર કરતી,


આકાશ કેવું દ્રશ્ય કરતું ?,

મેઘધનુષ્ય પણ બનતું,


એ નિલ આકાશ જોવા,

મિન કેવી છટપટતી ?


આખરે શાંત થઈ ને,

સાગરમાં સમાઈ જતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance