ભોલેનાથ
ભોલેનાથ
ભોળા ના ભગવાન છે,
મહાદેવ મારો નાથ છે,
દુખીયો ના દુઃખ દૂર કરનાર,
મહાદેવજીનો સાથ છે,
બાબા ભોલેનાથ છે,
સર્વ જગતનાં નાથ છે,
ગંગાજીનાં ઘાટ પર,
બાબા વિશ્વનાથ છે,
કાલો ના કાલ છે,
વિશ્વનાં મહાકાલ છે,
ભક્તોના તારણહાર,
મહાદેવ સોમનાથ છે.
