Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama Action

3  

Zalak bhatt

Drama Action

ટ્રોફી

ટ્રોફી

1 min
184


આ બેગમાં રાખી છે ઘરની મેં ચાવી

કહી દે હવે તે ટ્રોફી તારી કે મારી ?


તેને પામવા લગાવી છે જિંદગી સારી

કહી દે હવે તે ટ્રોફી તારી કે મારી ?


તારી વારી પૂરી થઈ હવે મારી વારી

કહી દે હવે તે ટ્રોફી તારી કે મારી ?


ના,ચાલ્યો હું સત્ય પર ધરી ઈમાનદારી !

કહી દે હવે તે ટ્રોફી તારી કે મારી ?


આજીજી કરતો નથી છે ખુલ્લી કટારી !

કહી દે હવે તે ટ્રોફી તારી કે મારી ?


માલ લઈ-જા પડી છે જિંદગી સારી

કહી દે હવે તે ટ્રોફી તારી કે મારી ?


બહાર જઈને બોલજે મળ્યોના યાવી

કહી દે હવે તે ટ્રોફી તારી કે મારી ?


ત્યાંજ ટ્રીસાએ ગન કાઢી સામે ઉગાવી

બોલી, કહી દે હવે આ ટ્રોફી તારી કે મારી ?


બેગમાં ભલે રહી ઘરની એ ચાવી

કહી દે હવે આ ટ્રોફી તારી કે મારી ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama