STORYMIRROR

Zalak bhatt

Drama Action Fantasy

3  

Zalak bhatt

Drama Action Fantasy

જાઉં ક્યાં ?

જાઉં ક્યાં ?

1 min
264

છું લાગણીથી લથબથ હું હવે જાઉં ક્યાં ?

મેં સ્નેહની લીધી શપથ હવે જાઉં ક્યાં ?


વણધાર્યું આવ્યું સંકટ હવે જાઉં ક્યાં ?

વાત સુલજેના ઉલજે ફટ ! હવે જાઉં ક્યાં ?


સાચેજ સમય તું છે નટખટ હું જાઉં ક્યાં ?

અમૃત આઘુને ઝેર નિકટ ! હવે જાઉં ક્યાં ?


આઓ,શિવ પીઓ ગટાગટ હવે જાઉં ક્યાં ?

શિવ પર થયો શક્તિનો વટ હવે જાઉં ક્યાં ?


શક્તિને કાજ છે આ ઝંઝટ હવે જાઉં ક્યાં ?

ત્યાં યાદ આવ્યો કૃષ્ણનો તટ હવે જાઉં ત્યાં


એ કરશે ઉકેલ લો ઝટપટ હવે જાઉં ત્યાં

શ્યામે સમસ્યા ઉકેલી ફટ, હવે જાઉં ત્યાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama