STORYMIRROR

Rajesh Baraiya

Romance

3  

Rajesh Baraiya

Romance

પ્રથમ મિલન

પ્રથમ મિલન

1 min
26.6K


તને પ્રથમ મળ્યાનું યાદ છે,

વરસાદમાં ભીંજાયાનું યાદ છે.


તને ફૂલ આપ્યાનું યાદ છે,

પછી મુખ મલકાયાનું યાદ છે.


તારા ગાલમાં ખંજન પડીયાનું યાદ છે,

પછી આંખોમાં લાગણીનું પૂર યાદ છે.


તારી ઝુકેલ ગરદન મારા પર યાદ છે,

પછી વિટાયેલ તારી કાયા યાદ છે.


આ સ્મરણ તાજું કરવાનું યાદ છે,

પછી વાંસતી વાયરા માં જુદાઈ યાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance