Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Children Inspirational

3  

Shaurya Parmar

Children Inspirational

પ્રથમ દિવસ.

પ્રથમ દિવસ.

1 min
14.1K


આવતી કાલે મજા આવશે,

બાળકો નવી વાતો લાવશે,


નમસ્તે નમસ્તે !ઓ સાહેબ !

એમ હાસ્ય સાથે,બોલાવશે,


સાહેબ સાહેબ કરતા તેઓ,

રજાઓની વાતો જણાવશે,


ચાલો સફાઈમાં લાગી જાવ,

એ સાંભળતા,મોઢું ફુલાવશે,


ચાલો,ચોપડીઓ લેવા તૈયાર,

એટલે પાછા સ્મિત રેલાવશે,


ચાલો કવિતા ગાઇએ ભેગા,

મજાની મસ્તી એ પથરાવશે,


થોડી જ્ઞાન અને થોડી ગમ્મત,

પ્રથમ દિવસે શાળા દીપાવશે.


Rate this content
Log in

Similar gujarati poem from Children