પ્રોમીસ ડે
પ્રોમીસ ડે

1 min

250
કાના,
આજ એક વચન આપુ તને,
તારા વચનથી બંધાવું વારંવાર,
તને વિનંતી કરુ વારંવાર,
કાના તારી મરજી હોય એમ થાય.