પરમ સાથે પ્રીત
પરમ સાથે પ્રીત
શ્યામ,
અકલ્પનિય મારાં કલ્પનોનાં પ્રકલ્પનો તું જ કલ્પતરુ....કલ્પ સુધી,
ન કોઈ વિકલ્પ જે પહોંચે મુજ અલ્પ સુધી.
શ્યામ,
અકલ્પનિય મારાં કલ્પનોનાં પ્રકલ્પનો તું જ કલ્પતરુ....કલ્પ સુધી,
ન કોઈ વિકલ્પ જે પહોંચે મુજ અલ્પ સુધી.