STORYMIRROR

Jaydip Bharoliya

Inspirational Others

3  

Jaydip Bharoliya

Inspirational Others

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
21K


પ્રકતિની ગોદમાં નદી રેલમછેલ,

આડીઅવળી ઉપર ચઢતી જાણે કોઈ નાગરવેલ છે.


એક સરખાં બે માનવી વચ્ચે નથી કોઈ મેળ,

વૃક્ષ, વન ને પહાડ વચ્ચે જુઓ કેવો સુમેળ છે.


મુક્યો પગ જમીન પર ને થયો પ્રકૃતિપ્રેમ,

લીલૂછમ વૃક્ષ વાઢુ તોજ બને ઈંધણ આતો કેવો વહેમ છે !


શીયાળાની સવારે ભીંજાવે છે પણ ભીંજાતો નથી

એક ક્ષણ વીચાર કરું શું આ પેલો ઝાકળ નથી ?


રાત ને દિવસ થાય, ચાંદ સાથે તારા જોડાય

પ્રકૃતિની ઓડમાં આ દુનીયા કેવી લપાય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational