STORYMIRROR

Rekha Shukla

Inspirational

3  

Rekha Shukla

Inspirational

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
253

માંગી માંગીને મેં માંગી 'સ્વરછતા' છું હું પ્રકૄતિ

મળશે હવે લાગે છે 'સહકાર' હું ને તું જ પ્રકૄતિ


દીધો લીધો વ્યવહાર ભળ્યો તહેવાર હું જ 'આકૄતિ'

કરી 'નમસ્તે' કરીએ 'સંવાદ' સોણી 'સભયતા' આકૄતિ


વિશ્વ માંગે શાંતિ શુભારંભી દૈવી તત્વ છે પ્રકૃતિ

સહચારી સંસ્કૄતિ સંગ પ્રસન્ન સંસ્કારી પરિપૂર્ણ પ્રકૄતિ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational