STORYMIRROR

Sejal Ahir

Romance

3  

Sejal Ahir

Romance

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન

1 min
265

ભારત દેશના રક્ષકોને સલામી આપીએ,

હિંદ દેશના પહેરેદાર બની આઝાદ થઈ લડીએ


ગાંધીબાપુના અનુસરે હાંકલ કરીને સર્વધર્મ સમભાવ રાખીએ,

નિર્મળ રાષ્ટ્રની અખંડિતા રાખીને ભેદભાવ વગર જીવીએ,


ન્યોછવાર કર્યા બલિદાન કાજે શહીદોની બલિદાનને સલામ કરીએ,

લેખિત બંધારણ ભારતનું પગલે પગલે અનુસરવાનું પ્રયાણ લઈએ,


કૃષ્ણની ભૂમિ જ્યાં વસે પ્રેમનો રાધાકૃષ્ણનો મહિમા વસે છે,

જ્યાં ગંગા, જમુના સરસ્વતી જેવી નદીઓ વસે છે ભારતમાં,


પગ મૂકતાની સાથે મહેક ઊઠે ધરાની એવો ઇતિહાસ અમર છે આર્યવ્રત,

નારીની જ્યાં પૂજા જિંદગીને સુખમાં જીવાય એવા માનવીનો દેશ મારુ ભારત...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance