STORYMIRROR

MITA PATHAK

Inspirational

4  

MITA PATHAK

Inspirational

પરિવાર

પરિવાર

1 min
361

પરિવારની છત્રછાયામાં,

સફર સીધો ને સરળ છે.


પિતા નામની છત્રીમાં નિત્ય,

સુખદુઃખનાં વરસાદ સમ છે.


માતાની મમતાના સાગરમાં,

તરે છે નાવડી, બની સ્થિર.


ભાઈબહેનની સાથીદારીથી,

બન્યો છે માર્ગ મોકળો.


દાદા-દાદીનાં આશીર્વાદથી,

ઢાલ બની છે જીવનની રાહ.


એમાંય ભળી છે મિત્રોની ટોળી,

જીવનની ગાડી ચાલે છે હળીમળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational