પ્રિતનો રંગ
પ્રિતનો રંગ
1 min
304
જયાં ત્યાં
જયારે ત્યારે
તને શોધતો રહું છું
હું નામ આવે મારું
ત્યાં તને સંબોધતો રહું છું
આરોપ ના લગાવ રંગવાના
હું રંગ પ્રિતનો હદયે ચોળતો રહું છું