STORYMIRROR

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

પ્રિતમ

પ્રિતમ

1 min
314

છોડી દીધું છે દિવાસ્વપન જોવાનું મેં,

જીવું છું હવે તો, હકીકતમાં હાથ ઝાલીને પ્રિતમ તારો.


કોણ કહે છે દૂર જવાથી એહસાસ નથી તારો ?


હજી પણ હાથ પકડીને ચાલે છે મારો,

મારા શ્વાસમાં હજી ચાલે છે શ્વાસ તારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance