પરિસ્થિતિનું મૂલ્યાંકન
પરિસ્થિતિનું મૂલ્યાંકન
પરિસ્થિતિનું મૂલ્યાંકન સમજી શકે જે બધી સ્થિતિમાં વિપરીત હોય
બાકી ગાડી બંગલા રહેનારા પરિસ્થિતિનું મૂલ્યાંકનની સમજણથી વિપરીત ના હોય,
અચાનક આવતી પરિસ્થિતિ માણસને દુઃખી કરે છે
કેમકે દરેક પરિસ્થિતિમાં માણસ રહેલો ના હોય,
સારી સ્થિતિમાં માણસ હંમેશા ખુશી આપે છે
પણ પરિસ્થિતિ ક્યારે કઠિન બની જાય એની ખબર ના હોય,
ઘમંડ કોઈ સ્થિતિમાં ન કરવો જોઈએ
પરિસ્થિતિ હંમેશા સારી રહે એવું નક્કી ના હોય.
