STORYMIRROR

Pooja Patel

Inspirational Thriller

4  

Pooja Patel

Inspirational Thriller

પરિશ્રમ

પરિશ્રમ

1 min
228

પરિશ્રમ કરો પણ હિંમત ન હારો

લોકો કહે કાંઈ પણ તેને નકારો,


સકારાત્મક બનાવો તમારા વિચારો

લક્ષ્ય તરફ પગલાં આગળ વધારો,


સફળતાને વધુ રાહ ન જોવડાવો

મહેનત કરો તમે ખુશીઓ પામો,


સપના તમારાં સાકાર કરો 

જિંદગીને પોતાનો ચમત્કાર બતાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational