Chetan Gondalia
Inspirational
લીલ-શેવાળ ચીકણાં
પંક-પાષાણ - કાંઠે.
અહીં ઉભો શું વિચારે?
કૂદી પડ...હિંમતે .
મઝધારે મોતી મળે ,
સુશ્રમ ને જે વરે.
માપણું
દૂનિયા
ઈશ-વાસ
લાગણીનાં છોડ
લખવું
ચાલતા રહે શ્વ...
સમય બહેરો હોય...
કડવાશને ક્વોર...
સફળતાના કપડા
સેનેટાઈઝ
'ખરેખર ઘણી મુશ્કેલીઓ સહન કરતાં હોય છે મા-બાપ, એટલે જ તો દુનિયામાં જીવંત દેવી-દેવતા છે મા-બાપ, પ્રયત્... 'ખરેખર ઘણી મુશ્કેલીઓ સહન કરતાં હોય છે મા-બાપ, એટલે જ તો દુનિયામાં જીવંત દેવી-દેવ...
'શેરી ગલીમાં તમે સ્વચ્છતા જાળવતા, લોહીના પીનારા અમે કોઈને ન ગમતા, તમે સ્વચ્છતા જાળવતા અમે દૂર ભાગતા,... 'શેરી ગલીમાં તમે સ્વચ્છતા જાળવતા, લોહીના પીનારા અમે કોઈને ન ગમતા, તમે સ્વચ્છતા જ...
'પરિવારનાં એજ છે મોભી, સમાજનું મજબૂત ચણતર, 'રાકેશસિંહ' જીવન સંગ્રામ, સફળ કરે એ સપનાનું વાવેતર.' લાગણ... 'પરિવારનાં એજ છે મોભી, સમાજનું મજબૂત ચણતર, 'રાકેશસિંહ' જીવન સંગ્રામ, સફળ કરે એ સ...
'જીવે સદીઓથી નમી, સ્ત્રી કોકિલા એથી ગમી, શ્વાસો જગાવી જીવતી, કરજો કદર એ સ્ત્રી તણી !' સુંદર માર્મિક ... 'જીવે સદીઓથી નમી, સ્ત્રી કોકિલા એથી ગમી, શ્વાસો જગાવી જીવતી, કરજો કદર એ સ્ત્રી ત...
મનને પાંખો લગાવી પ્રફુલ્લિત કરી દે છે લાગણી .. મનને પાંખો લગાવી પ્રફુલ્લિત કરી દે છે લાગણી ..
'અંગૂઠો જરી અડાડે ત્યાં યમુનાનાં ધસમસતા નીર થાય શાંત, માટીવાળું મુખ તારું નીરખતી માને દેખાડે આખુંયે ... 'અંગૂઠો જરી અડાડે ત્યાં યમુનાનાં ધસમસતા નીર થાય શાંત, માટીવાળું મુખ તારું નીરખતી...
અહીંનું અહીં જ રહેશે.. અહીંનું અહીં જ રહેશે..
'સંઘર્ષો જીવનભર કરી વટવૃક્ષ થૈ છાંયો ધરે, રે કળજુગે આશ્રય વિનાનો બાપ અહિયાં રળજળે. જેવું કરો એ પામશો... 'સંઘર્ષો જીવનભર કરી વટવૃક્ષ થૈ છાંયો ધરે, રે કળજુગે આશ્રય વિનાનો બાપ અહિયાં રળજળ...
'હું તો ભકિતના રંગમાં સૌને રંગુ, મને લાગ્યો રે ભકિતનો અનુરાગ, જીવન મારું' ભક્તિમય સુંદર કવિતા રચના. 'હું તો ભકિતના રંગમાં સૌને રંગુ, મને લાગ્યો રે ભકિતનો અનુરાગ, જીવન મારું' ભક્તિમ...
'હેત હારડી, અમી આંખડી, ચાંદ રૂપી રાતડી, મીઠી માવડી, હૈયે છાંયડી, વરસી રહે, પિતાનો પ્યાર, સ્નેહની છત્... 'હેત હારડી, અમી આંખડી, ચાંદ રૂપી રાતડી, મીઠી માવડી, હૈયે છાંયડી, વરસી રહે, પિતાન...
'નાવ મારા જીવનની હાલક ડોલક ન થાય એટલે, શઢ પ્રાર્થના તણી શણગારી એવાં મા ને બાપ, અપેક્ષાનો જરા પણ ભાર ... 'નાવ મારા જીવનની હાલક ડોલક ન થાય એટલે, શઢ પ્રાર્થના તણી શણગારી એવાં મા ને બાપ, અ...
વિશ્વાસઘાત કરતાં સ્વજનનું સ્વરૂપ જાણે કોઠે પડ્યું .. વિશ્વાસઘાત કરતાં સ્વજનનું સ્વરૂપ જાણે કોઠે પડ્યું ..
'હે પ્રભુ !આં સંસાર સાગર મને પાર કરાવજો, મજધારમાં નાવ મારી હવે તમે પાર કરાવજો. કરજો મદદ સદા મારી આપી... 'હે પ્રભુ !આં સંસાર સાગર મને પાર કરાવજો, મજધારમાં નાવ મારી હવે તમે પાર કરાવજો. ક...
યાદોના તરાપે આવશે જરૂર કાંઠે ... યાદોના તરાપે આવશે જરૂર કાંઠે ...
'હે મા હું પણ દુશ્મનોનો બોલાવીશ ખાત્મો, બસ એવો મજબૂત છે મારો આતમો, બસ મને ધરતી પર અવતરવા દે.' સુંદર ... 'હે મા હું પણ દુશ્મનોનો બોલાવીશ ખાત્મો, બસ એવો મજબૂત છે મારો આતમો, બસ મને ધરતી પ...
'હયાતી, છત્ર શી છાંયા, સુખસર્વત્ર ફેલાવ્યાં, શિશુ માટે, ધરી કાયા, પ્રભુ, મા-બાપ, થઈ આવ્યાં.' સુંદર મ... 'હયાતી, છત્ર શી છાંયા, સુખસર્વત્ર ફેલાવ્યાં, શિશુ માટે, ધરી કાયા, પ્રભુ, મા-બાપ,...
પ્રથમ પ્રભુ પધારજો અમારા આંગણે.. પ્રથમ પ્રભુ પધારજો અમારા આંગણે..
'ઉછેર કીધો મારો હાથ પકડી, મુજ ખાતર પેટે પાટા બાંધીને, દુનિયા મારી રંગીન બનાવી, ખુદ અંધકાર ધારણ કરીને... 'ઉછેર કીધો મારો હાથ પકડી, મુજ ખાતર પેટે પાટા બાંધીને, દુનિયા મારી રંગીન બનાવી, ખ...
'લાગતા સરખા બંને, માત-પિતાને ઈશ્વર, મુજ સમજવુ કઠિન લાગુ કોને પ્રથમ પાય ? આપે એક જીવન તો બીજો શીખવે જ... 'લાગતા સરખા બંને, માત-પિતાને ઈશ્વર, મુજ સમજવુ કઠિન લાગુ કોને પ્રથમ પાય ? આપે એક ...
નયનો મીંચતાં મેં નીરખ્યો રે નાથ .. નયનો મીંચતાં મેં નીરખ્યો રે નાથ ..