Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sejal Ahir

Romance

4  

Sejal Ahir

Romance

પ્રીતનો રંગ

પ્રીતનો રંગ

1 min
776


પ્રીતનો રંગ હૈયામાં છવાયો,

લાલ-લીલી ચુંદડીમાં રેલાયો.


સપ્તરંગો ઉડે છે આકાશમાં,

રાધેકૃષ્ણના પ્રેમના રંગે રંગાયો.


પ્રેમની મહેફિલ રંગોથી છવાઈ,

સંગીતના સુરે મનમોહક લાગ્યો.


આગમન થશે આંગણે વાલમનું,

હસતાં મુખડે આવકારો દેવાયો.


અંગ-અંગ રંગોથી રંગાઈ ગયું છે,

પાંગરતી પ્રીતનું બીજ હૈયે રોપાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance