પ્રીત
પ્રીત
તારી ને મારી વચ્ચે એક રીત અનોખી રહેવાની.
તું મારાથી દૂર, હું તારાથી દૂર,
પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.
તારી ને મારી આ હારમાં એક અનોખી જીત તો રહેવાની.
તું મારાથી દૂર, હું તારાથી દૂર,
પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.
અરે ગમ ના કર, તારા ને મારા પ્રેમ આગળ આ દુનિયા ભયભીત તો રહેવાની.
તું મારા થી દૂર, હું તારાથી દૂર,
પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.
ખુદા ને પણ મે કહી દીધું, માત્ર એને જ પામવાની આપણી અંત સુધી જીદ તો રહેવાની.
તું મારા થી દૂર, હું તારાથી દૂર,
પણ આપણી વચ્ચે પ્રીત તો રહેવાની.
