STORYMIRROR

BINAL PATEL

Romance

5.0  

BINAL PATEL

Romance

પ્રીત

પ્રીત

1 min
222


પંખુડી ફેલાવી છે હાથોની,

સંકેલાઈને તું એમાં સમાઇશ, તો ગમશે,


હસ્તરેખા મિટાઈ જાય,

ને હાથ ટાઢો થઇ જાય,

એ પહેલા તારી આંગળી આમ ,

મારા અંગુઠે પરોવાશે, તો ગમશે,


પ્રીત મારી પરણેતરનું પાનેતર,

તારા અંગે ચોંટી જશે તો ગમશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance