The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Bharat Rabari

Romance

5.0  

Bharat Rabari

Romance

પરી લાગો છો

પરી લાગો છો

1 min
427

આસમાનમાંથી ઉતરેલી કોઈ પરી લાગો છો,

સજીલો સોળે શણગાર તો વિશ્વસુંદરી લાગો છો..

તમને જોઈને ધડકે છે આ દિલ મારું,

આ ધડકતા દિલની ધડકન લાગો છો..

તમને જોઈને સ્ફુરે છે કેટ કેટલાય ગીત,

તમે જ તો મારા મનના મીત લાગો છો..

તમારા વગર અટકી પડે છે મારા શ્વાસ,

તમે તો મારા શ્વાસનો અહેસાસ લાગો છો..

તમારા વિના અધુરા છે મારા જન્મોજનમના બંધન,

તમે જ તો મારી જીવનસંગિની લાગો છો.

Rate this content
Log in

Similar gujarati poem from Romance