STORYMIRROR

ATUL DAMOR

Children

4  

ATUL DAMOR

Children

પરગ્રહવાસી

પરગ્રહવાસી

1 min
330

નભો મંડળમાં ચમકતા તારલા સંગે શોભતી નિશા

લીલાં છોડવા સંગે મહેકતી, પમરાટ રેલાવતી વસુંધરા,


આવ્યું અચાનક એક યાન મંગળ ગ્રહ પરથી આજ

લાગતું રકાબી જેવું અને ફેલાવતો અજવાસ આજ,


જોવી હતી જિંદગી પૃથ્વી પરની કેવા ગુણગાન ગવાય

હતાં અસલ અમ જેવા માનવ છતાં કેમ વગોવાય ?


શોધ કરતા અન્ય ગ્રહની માનવ અવકાશ યાન લઈ

થયો ભેટો આજ માનવ એલિયનનો પરસ્પર હરખાય,


સાચવજો માનવ ઘરતાણા પૃથ્વીને નહિ ફાવે અન્ય જગા

મહેમાન બની આવ્યા અમે સાચવ્યા દિલદાર હૃદયે.


Rate this content
Log in

Similar gujarati poem from Children