STORYMIRROR

Jeetal Shah

Abstract Inspirational

2  

Jeetal Shah

Abstract Inspirational

પ્રેરણા

પ્રેરણા

1 min
44

તમારા દર્શાવેલ રસ્તા પર,

ચાલ્યા જાય અમે..


તમે બન્યા પ્રેરણા મારી,

ચાલ્યા જાય અમે..


જોઈતું બધું પામી ગયાં,

ચાલ્યા જાય અમે..


જિંદગી સવારી રાહ બતાવી,

ચાલ્યા જાય અમે..


મળી પ્રેરણા મદદ કરો સૌની,

ચાલ્યા જાય અમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract