STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

પ્રેમનો સ્વીકાર કર

પ્રેમનો સ્વીકાર કર

1 min
123

કુસુમથી કોમળ દિલ છે મારું, તું સારો વ્યવહાર કર,

તુજ મારું દર્દ તુજ મારી દવા, તું મારા દર્દનો ઉપચાર કર,


પ્રેમ તો છે કિંમતી બક્ષિસ ખુદાની,

તું મારા ભવ્ય પ્રેમનો સ્વીકાર કર,


જોઈ તારો શ્રૃંગાર વસંતનું પણ થશે આગમન,

બસ હૈયાને તૃપ્ત કરે એવો શૃંગાર કર,


જોયા છે મે કેટલાય શમણાંઓ તારી સાથે,

સાથ આપી મારા સપનાંઓને સાકાર કર,


તારા થકી પાવન થશે મારું હૈયાનું આંગણું,

મારા જીવનનો તું સુંદર આકાર કર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance