પ્રેમનો રંગ
પ્રેમનો રંગ
રણજીત રંગી દો
લાગણીઓના
રંગથી નીતાને... !
પ્રેમના રંગો ઘણા
બધા દિલમાં
ભેગા કર્યા છે... !
રંગીન બનીને તો
ફર્યા જ કરીશું
રણજીત... !
પ્રેમ છો તમે
રણજીત પ્રેમનો
રંગ બનીને... !
પ્રેમની પાંખો
બનીને ઉડ્યા કરશું
રણજીત... !

