STORYMIRROR

bhavesh parmar

Romance Fantasy

3  

bhavesh parmar

Romance Fantasy

પ્રેમનો પરપોટો

પ્રેમનો પરપોટો

1 min
114

પરપોટો છે, પ્રેમનો ફૂટવાથી સૌ મુંજાય છે,

જિંદગીમાં કોઈ સાથીના છૂટવાથી મુંજાય છે.


ફૂટી ગયો પરપોટો તો હવે મૂંઝાય છે ભાવેશ,

ઘાવ આપીને પૂછે છે હવે કેમ ઘા રુજાય છે ?


પ્રેમ એવો કર્યો કે વ્યોમ પણ ઓછું પડ્યું તને,

મરી ગયા પછી પણ તને સમંદર ઓછું પડ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance