STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational

પ્રેમનો મિનારો

પ્રેમનો મિનારો

1 min
174

પ્રેમનો દરિયો પાર કરી શકો તો કરી બતાવો 

રડાવ્યા વિના પ્રેમ કરી શકો તો કરી બતાવો,


કરી શકો તો કરી બતાવો

કોરી આંખે તમે રડી બતાવો....!


રંગી શકો તો તમે રંગી બતાવો

રંગ વિના તમે રંગી બતાવો....!


પ્રેમનાં સાગરમાં આંખોમાં આંસુ વિના 

તરી શકો તો તરી બતાવો....!


Rate this content
Log in

Similar gujarati poem from Romance