Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Romance

3  

Nayana Viradiya

Romance

પ્રેમની મોસમ

પ્રેમની મોસમ

1 min
151


ફાગણની ફોરમ ને પ્રેમની મોસમ

રંગ છલકે ને લાગણીઓ વહે આ પ્રેમની મોસમ,


રગરગમાં પ્રેમ મહેકે પ્રેમની મોસમ

ફૂલકારી, ફૂમકારી અલબેલી પ્રેમની મોસમ,


રંગ ગુલાબી ને મન ગુલાલની આ પ્રેમની મોસમ

મસ્તાનો, અલબેલો મારા મનનો માનીતો ફાગણ છે આ પ્રેમની મોસમ,


મનગમતો, મઘમઘતો, મારા દિલનો દિવાનો છે આ પ્રેમની મોસમ

હમસફર, હમદર્દ, હમનશી મારા દિલનો માનીતો આ પ્રેમની મોસમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance