STORYMIRROR

amita shukla

Romance Inspirational Others

3  

amita shukla

Romance Inspirational Others

પ્રેમની મોસમ

પ્રેમની મોસમ

1 min
271

પ્રેમની મોસમ બારેમાસ,

અનરાધાર છલકે આજ,

લાગણીઓનાં પૂર વહ્યાં,

પલકોએ પાળ બાંધ્યા.

પ્રેમની મોસમ ખીલી ખીલી,

મંદ હવા છે ભીની ભીની,

ગાલો પર વસી લાલી લાલી,

હોઠો પર હસી મીઠી મીઠી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance