Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Romance

3  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

પ્રેમની અસર

પ્રેમની અસર

1 min
194


તકલીફ ના મને પછી કશાની રહી,

તમે મળ્યા તો ટેવ ના નશાની રહી,


હવે તો તારી જ તરફ જવાય છે,

ખબર મને નથી કોઈ દિશાની રહી,


જે તરફ હું જોઉં, બસ તું દેખાય,

આ જગત હવે તારી નિશાની રહી,


તારાં પ્રેમમાં હું એવો ડૂબી ગયો છું,

વાત કરવા જેવી નથી દશાની રહી,


હું પામી ગયો છું એક એવો સંબંધ,

કશું મળે ન મળે, જરૂર શાની રહી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance